આ શબ્દનો અર્થ "ખોરાકનો પર્વત" છે, જે દિવાળીના દિવસોની એક પ્રથા પણ છે.
અન્નકૂટ એટલે શું?
દિવાળીની ઉજવણીનું પ્રાથમિક કારણ પ્રકાશની આના ઉપર જીત છે.
અંધકાર એટલે શું?
રામાયણ વાલ્મિકીજી એ લખી હતી. તુલસીદાસજીએ ૧૫વી શતાબ્દી માં એને ફરીથી લખીને આ શીર્ષક આપ્યો હતો.
રામ ચરિત માનસ એટલે શું?
આ રંગોળીનો પ્રાથમિક રંગ હતો, જે શાંતિ, શુદ્ધતા અને સુલેહ-શાંતિનો સંકેત આપતો હતો.
સફેદ શું છે?
દિવાળી એ ખરેખર આ નામ નું સંકોચન છે, જેનો અર્થ "દીવા ની હરોળ" થાય છે.
દીપાવલી એટલે શું?
ભાઈ બીજના દિવસે આ દેવ એમની બહેનના ઘરે જમવા ગયા હતા, એટલે આ દિવસને યમદ્વિતીયા પણ કેવાય છે.
યમદેવ કોણ છે?
આ ધર્મના અનુયાયીઓ ગ્વાલિયર શહેરમાં ગુરુ હરગોવિંદ જીની કેદમાંથી પાછા ફર્યા તરીકે દિવાળીની ઉજવણી કરે છે.
શીખ ધર્મ એટલે શું?
વનવાસના સમયગાળામાં રામજી અને સીતાજી ની રક્ષા હેતુ એમને ૧૪ વર્ષ માટે નિંદ્રા નો ત્યાગ કર્યો હતો.
લક્ષ્મણ કોણ હતા?
દિવાળીના અવસરમાં આ દેવી ના સ્વાગત માટે રંગોળી કરવામાં આવે છે.
લક્ષ્મીજી કોણ છે?
આ ફટાકડા માટેનો વિકલ્પ છે, જેનો ઉપયોગ દિલ્હી નગર પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
લેસર લાઈટ અથવા લાઈટ શૉ એટલે શું?
પંચામૃત બનાવવા માટે આ પાંચ ઘટકોનો ઉપયોગ થાય છે.
ખાંડ (કે ગોળ), દૂધ, મધ, દહીં અને ઘી શું છે?
મૂળરૂપે, આ સમયગાળાને રજૂ કરવા માટે સતત 14 દીયા પ્રગટાવવામાં આવ્યા હતા.
રામજીના વનવાસના 14 વર્ષ શું છે?
લંકા નો નિર્માણ આ દેવે પોતાના માટે કર્યો હતો, પણ રાવણે એને ઉથલાવી લીધી હતી. એમને સંપત્તિના દેવ કહેવાય છે.
કુબેર કોણ હતા?
રંગોળીની ડિઝાઇનમાં બે ત્રિકોણ આ દેવી ના પ્રતીક હોય છે, જે શિક્ષણ ના દેવી છે.
સરસ્વતી દેવી કોણ છે?
ભારતની બહાર સૌથી મોટી દિવાળીની ઉજવણી આ દેશના એક શહેરમાં થાય છે.
ઇંગ્લેન્ડ અથવા યુનાઇટેડ કિંગડમ એટલે શું?
હિન્દૂ પંચાંગ ના આ માસ માં દિવાળી ઉજવાય છે.
કાર્તિક માસ એટલે શું?
આ દેવ તોફાન લાવ્યા હતા, જેના કારણે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાવીને ગામના લોકોને બચાવ્યા હતા.
ઇન્દ્ર દેવ કોણ હતા?
હનુમાનજીએ તેમના શરીરને આ સામગ્રીમાં આવરી લીધું કારણ કે સીતાજીએ કહ્યું કે તે તેનો ઉપયોગ રામના રક્ષણ માટે કરે છે.
સિંદૂર એટલે શું?
રંગોલી ડિઝાઇનમાં આ ફૂલની પાંખડીઓની પરંપરાગત સંખ્યા 4 થી 8 થી 24 સુધીની હોય છે
કમળ એટલે શું?
આ અમેરિકન રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં દિવાળી પર દીયા પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી.
બરાક ઓબામા કોણ છે?
કૃષ્ણ ભગવાન આ અસુરને પરાજિત કરીને અદિતિની બુટ્ટીઓ પાછી લાવ્યા હતા.
નરકાસુર કોણ છે?
જૈન ધર્મના ભગવાન મહાવીરજી ને દિવાળીના દિવસે આ સિદ્ધિ પ્રાપ્ત થયી હતી.
નિર્વાણ અથવા મુક્તિ એટલે શું?
શિવજી નો ધનુષ રામજીથી પહેલાં આ સ્ત્રીએ તોડ્યો હતો.
સીતા માં કોણ હતા?
રંગોળીની પરંપરાની શરૂઆત આ ભારતીય રાજ્યમાં થયી હતી.
મહારાષ્ટ્ર એટલે શું?
દિવાળી આ રાજ્યનો મુખ્ય તહેવાર નથી.
કેરલ એટલે શું?