Identify the pronoun in the following sentence.
આપણે ત્યાં જઈ ખેલ કરીશું
આપણે
Identify the verb in the following sentence:
હું બગીચામાં રમું છું.
રમું
મુનસુખ કયા ગામમાં રહે છે?
ગંગાપુર
Identify the pronoun in the following sentence.
તમે શું કરો છો.
તમે
Identify the verb in the following sentence:
તે ગુજરાતીમાં લખે છે.
લખે
તેઓ કયા ગામની મુસાફરી કરી હતી?
રામપુર
Identify the pronoun in the following sentence.
હું નવરાત્રી માટે ઉત્સાહિત છું.
હું
Identify the verb in the following sentence:
ગઢવી સ્ટેજ પર ગાઈ રહ્યા છે.
ગાઈ રહ્યા છે
કયા પ્રાણીને ભયભીત કહેવામાં આવતું હતું?
બકરી
Identify the pronoun in the following sentence:
તેણે સરજુ સાપનો કરંડિયો ખોલ્યો અને ચૂટલાઓ ભરવા લાગ્યો
તેણે
Identify the verb in the following sentence:
ધ્રુવ શિક્ષકને બહાર રમવા જવાનું કહી રહ્યો છે.
કહી રહ્યો છે
તે પોતાની સાથે કેટલા પ્રાણીઓ લઈ ગયો?
3
Identify the pronoun in the following sentence:
અને બીકી બકરી તું પણ અમારી સાથે ચાલ.
તું
Identify the verb in the following sentence:
મારા મિત્રો મારા દાદાની મદદથી ગુજરાતી અખબાર વાંચી રહ્યા છે.
વાંચી રહ્યા છે
મુનસુખ પોતાની સાથે લઈ ગયેલા 3 પ્રાણીઓના નામ જણાવો:
સાપ, વાંદરો, બકરી