બજારમાં
એક જ દે ચિનગારી
જુમો ભિસ્તી
તને ઓળખું છું માં
ENGLISH
100

ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ? [ ]
(ક) અકસ્માતને
(ખ) ખરીદીને
(ગ) ફરવાને
(ઘ) ખાવાપીવાને

(ક) અકસ્માતને

100

કવિ ઈશ્વર પાસે શું માગે છે?                                                 (ક) જિંદગી
(ખ) આભઅટારી
(ગ) ધનસંપત્તિ
(ઘ) ચિનગારી

(ઘ) ચિનગારી

100

જુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો?
A. મહેલમાં
B. ચાલીમાં
C. ખેતરમાં
D. ઝૂંપડામાં

D. ઝૂંપડામાં

100

બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે?
(ક) માથે હાથ ફેરવે છે.
(ખ) ઓવારણાં લે છે.
(ગ) હાથ પકડી બેઠો કરે છે.
(ઘ) સતત તેની સાથે રહે.

(ખ) ઓવારણાં લે છે

100

સુનીતા વિલિયમ્સ ના પિતાજીનું નામ જણાવો.

a)Suresh Pandya

b)Hardik Pandya

c)Dipak Pandya

d)Mahesh Pandya

c)Dipak Pandya

100

તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? 

a)રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે. 

b)રસ્તા પર વધુ ટ્રાફિક હોવાના કારણે

c)વાહન ખોટી દિશામાં ચલાવવા નાં કારણે.

d)ઉપરનાં ત્રણેય કારણો.


d)ઉપરનાં ત્રણેય કારણો.

100

કવિ પરમાત્માને કર્યું સંબોધન કરે છે?
A. રાજાધિરાજ
B. પરવરદિગાર
C. મહાનલ
D. દેવાધિદેવ

C. મહાનલ

100

આપેલા શબ્દની સાચી જોડણી લખો.

ઝુપડુ 

a)ઝૂંપડું

b)ઝૂંપડુ

c)ઝૂંપડૂ 

d)ઝૂપડું 

a)ઝૂંપડું

100

‘તને ઓળખું છું, મા’ ગીતમાં કવિ કોને તીર્થ ગણે છે?
A. યાત્રાધામને
B. માનાં સ્મરણોને
C. હરિદ્વારને
D. માનસરોવરને

B. માનાં સ્મરણોને

100

નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

apple, ant, axe, aeroplane, art

1...a) ant, b)axe, c)aeroplane, d)apple, e)art

2...a) ant, b)aeroplane, c)axe, d)apple, e)art

3...a) aeroplane,b)ant, c)apple, d)art, e)axe

4...a) aeroplane,b)art, c)apple, d)ant, e)axe



3...a) aeroplane,b)ant, c)apple, d)art, e)axe

100

તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ?                                                  (ક) 100
(ખ) 105
(ગ) 108
(ઘ) 111  

(ગ) 108

100

તણખો ક્યાં ન પડ્યો?
(ક) ચિનગારીમાં
(ખ) જામગરીમાં
(ગ) સગડીમાં
(ઘ) વિપતમાં

(ખ) જામગરીમાં

100

આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

ઉજાસ 

a)અજવાળું

b)પ્રકાશ

c)અંધકાર

d)ઉપરનાં ત્રણેય.

c)અંધકાર

100

કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે?
A. લાકડીના ટેકે
B બારણાના ટેકે
C. સંતાનના ખભાના ટેકે
D. માની મમતાના ટેકે

D. માની મમતાના ટેકે

100

બુર્જ ખલીફા ઇમારત ક્યાં આવેલી છે ?

a)Sharjahan

b)Dubai

c)UAE

d)America

b)Dubai

100

ચિત્રમાં કયાં કયાં વાહનો દેખાય છે? 

1...a)108 ઍબ્યુલન્સ   b)વિમાન        c)રિક્ષા        d)કાર

2...a)108 ઍબ્યુલન્સ   b)ટેન્કર        c)રિક્ષા        d)કાર

૩...a)108 ઍબ્યુલન્સ   b)ટેન્કર        c)રિક્ષા        d)વહાણ

4...a)108 ઍબ્યુલન્સ   b)ટેન્કર        c)જહાજ        d)કાર

2...a)108 ઍબ્યુલન્સ   b)ટેન્કર        c)રિક્ષા        d)કાર

100

‘જામગરી’ શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે?

a)જોર કરીને

b)જામનગર 

c)જીવન  

d)ઉપરમાંથી એકપણ નહિ

c)જીવન

100

નીચે આપેલા શબ્દની સંધિ છુટી પાડો.

લક્ષાધિપતિ = 

a)લક્ષા + અધિપતિ

b)લક્ષાધિ + પતિ

c)લક્ષ + આધિપતિ

d) લક્ષ + અધિપતિ

d) લક્ષ + અધિપતિ

100

“તને ઓળખું છું, મા’ ગીતમાં કવિએ વિનમ્રભાવે શેનો સ્વીકાર કર્યો છે?
A. શરાફના ઋણનો
B. માતાપિતાના ઋણનો
C. માતાના ઋણનો
D. દાદાદાદીના ત્રણનો

C. માતાના ઋણનો

100

આપેલ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો.

a)is      b)name      c)?        d)what      e)your

1...a b d e c

2...b d e a c

3...d b d e c

4...d a e b c

4...d a e b c

100

આપેલ વાક્ય ને યોગ્ય ક્રમમાં ગોઠવો.

 a)છે.  b)ઍબ્યુલન્સનો  c)દર્દીને  d)માટે  e)ઉપયોગ  f)થાય  g)હૉસ્પિટલમાં  h)પહોંચાડવા

1....h g b d e a c f

2....b e c g h d f a

3....d e f g h a b c

4....c d e f g h a b

2....b)ઍબ્યુલન્સનો e)ઉપયોગ c)દર્દીને g)હૉસ્પિટલમાં h)પહોંચાડવા d)માટે  f)થાય a)છે.

100

“એક જ દે ચિનગારી’ કાવ્યના કવિનું નામ શું છે?
A. હરિહર ભટ્ટ
B. નરસિંહ મહેતા
C. કવિ ન્હાનાલાલ
D. દયારામ

A. હરિહર ભટ્ટ

100

નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

લક્ષણ, ફોગટ, તડકાછાંયા, આંગણું, ખખડધજ 

a)તડકાછાંયા, ફોગટ, લક્ષણ, આંગણું, ખખડધજ

b)આંગણું, ખખડધજ, તડકાછાંયા, ફોગટ, લક્ષણ

c)ખખડધજ, તડકાછાંયા,આંગણું, ફોગટ, લક્ષણ

d)તડકાછાંયા,આંગણું, ફોગટ, લક્ષણ, ખખડધજ

b)આંગણું, ખખડધજ, તડકાછાંયા, ફોગટ, લક્ષણ

100

“તને ઓળખું છું, મા’ ગીતનો પ્રકાર કયો છે?
A.લોકગીત
B.પ્રાર્થનાગીત
C.પ્રકૃતિગીત
D.ઊર્મિગીત 

D.ઊર્મિગીત

100

આપેલ મહિનાને ઉલટા ક્રમમાં ગોઠવો.

November, March, january, June, September

1...November, September, June, March, january

2...March, january, June, September, November

3...March, january, June, September, November

4...November,  March, June, September, january

1...November, September, June, March, january

M
e
n
u