Where was Shreeji Maharaj born?
Village, State
Chhapaiya, Uttar Pradesh
વિશ્વનુ સૌથી વિશાળ હિન્દૂ મંદિર
અંગકોર, કંબોડિયા
“Mango seed”ને ગુજરાતીમાં શું કહેવાય?
ગોટલી, ગોટલો
ભગવાન કૃષ્ણનો જન્મદિવસ
જન્માષ્ટમી
ભગવાન સ્વામિનારાયણ ની જન્મતિથિ અને સમય
ચૈત્ર સુદ નવમી સંવત ૧૮૩૭ રાતે ૧૦ વાગે
રોબિન્સવિલે અક્ષરધામના ઉદ્ઘાટનની તારીખ
8 October 2023
“Merry go round”ને ગુજરાતીમાં શું કહેવાય?
ચકડોળ
ભારતનો પ્રજાસત્તાક(Republic) દિવસ
26 January, 1950
કયા મુનિ એ પ્રભુનું નામ ઘનશ્યામ પાડયું હતું?
માર્કંડેય મુનિ
દિલ્હી અક્ષરધામ મંદિર માં કુલ કેટલા હાથી ના શિલ્પ છે?
148
કયા ફળની છાલ પર બીજ હોય છે?
સ્ટ્રોબેરી
પ્રમુખ સ્વામી મહારાજ જન્મ તિથિ
સંવત ૧૯૭૮ માગશર સુદ આઠમ
મહારાજ એ કેટલો સમય વનવિચરણ કર્યું હતું?
સાત વર્ષ એક માસ અગિયાર દિવસ
ભગવાન સ્વામિનારાયણે કેટલા અને કયા શહેરોમાં મંદિરો બંધાવ્યા છે?
1. અમદાવાદ, 2. વડતાલ, 3. ધોલેરા, 4. જૂનાગઢ, 5. ભુજ, 6. ગઢડા
ગાજર, મૂળા અને બીટ કેવા પ્રકારના ખોરાક છે?
કંદમૂળ
ભારતના રાષ્ટ્રગીતનું(Not National Anthem) નામ
વંદે માતરમ્
નીલકંઠવર્ણી એ ગૃહત્યાગ કર્યાની તિથિ.
સંવત ૧૮૪૮ અષાઢ સુદ ૧૦.
કયા BAPS મંદિરનું ઉદ્ઘાટન મધ્યરાત્રિએ કરવામાં આવ્યું હતું?
તિથલ, વલસાડ
વૃક્ષની ડાળીઓમાંથી તમે બનાવી શકો તેવી 3 વસ્તુઓ
પેન્સિલ, દાતણ ,રમકડાં
ભારતના 'મિસાઇલ મેન' તરીકે કોણ ઓળખાય છે?
ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ