કૃષ્ણ જીવન
ભગવદ્ ગીતા
મહાભારત પાત્ર
શ્લોક પુર્તિ
general
100

કૃષ્ણ ભગવાનના માતા પિતા નું નામ 

દેવકી અને વાસુદેવ

100

ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોક છે ? 

અધ્યાય - ૧૮

શ્લોક - ૭૦૦

100

કોણે ધર્મરાજનું બિરુદ આપવામાં આવ્યુ હતું ?

યુધિષ્ઠિર

100

મન ગમતો કોઇપણ શ્લોક 

any

100

ગીતા જયંતી કઇ તીથીમાં આવે છે.

માગસર સુદ એકાદશી

200

કૃષ્ણ ભગવાનના ગુરૂનું નામ 

સાંદિપની

200

ભગવદ્ ગીત માં પહેલો શ્લોક કોણ બોલ્યુ હતુ ? 

ધૃતરાષ્ટ્ર

200

કૃષ્ણ ની આંખમાં આસું ક્યારે આવ્યા હતા ? 

અભિમાન્યુ વિરગતી પામ્યો ત્યારે

200

ભગવાન મારા હ્રદયમાં છે ,આ શ્લોક અંહિ poster માં લખેલો છે , કયો શ્લોક છે ?

poster લગાવવાનુ

सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च |
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् || 15||

200

પાંડવોની માતા નુ નામ

કુંતામા અને માદ્રી

300

કૃષ્ણ ભગવાનના મિત્રનું નામ 

અર્જુન 

સુદામા

300

કોઇપણ પાંચ અધ્યાય ના નામ આપો 

અર્જુનવિષાદયોગ

સાંખ્યયોગ

કર્મયોગ

ભક્તિયોગ

પુરુક્ષોત્તમયોગ

વિભૂતિયોગ

આત્મસંયમયોગ

કર્મસન્યાસયોગ

300

મહાભારતમાં કેટલા પર્વ છે ?

૧૮ પર્વ

300

કર્મ કરતા રહેવુ તેનો અધિકાર છે. પરંતુ તેના ફળ પર નથી.

આ poster માથી કયો શ્લોક છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

300

અર્જુન વનવાસ સમયે વ્યાસ મુની ના કહેવાથી કયા શસ્ત્ર માટે તપ કરવા જાય છે ? અને તેમની પરીક્ષા કોન લેવા આવે છે ?

પાસુપતાસ્ત્ર

શીવ

400

કૃષ્ણ ભગવાન રણછોડ કેમ કહેવાયા ? 

તેમણે "રણછોડ" કહેવામાં આવતા કારણ કે ત સમય દરમિયાન તેમણે રણમાંથી પીછેહઠ કરી હતી, જેથી પોતાના લોકોને બચાવી શકાય.

400

અર્જુનના પાંચ નામ આપો 

કપિધ્વજ

કૌન્તેય

ગુડાકેશ

ધનંજય

ધનુર્ધર

પંરતપ

ભારત

મહાબાહુ

પાર્થ

અનધ

400

કૃષ્ણ ભગવાને  અસુરોનો વધ કરયો હતો તેમાથી કોઇપણ પાંચ નામ આપો ?


કંસ , પુતના , કંસ , ચાનુર , કાલીયા નાગ , નરકાસુર

400

यदा यदा हि धर्मस्य શ્લોક પૂર્તિ કરો

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥

400

પાંડવો જ્યારે વનવાસ માં જાય છે ત્યારે એમના શસ્ત્રો કયા વૃક્ષ પાસે સંતાડ્યા હતા ?

શમી  ઝાડ

500

કૃષ્ણ ભગવાનને કયા મણિનો ચોરી કરવાનો આરોપ લાગ્યો અને કોણે લગાડયો હતો ?

શામંતક મણિ

સત્રાજિત

500

કયા અધ્યાયમાં ભક્તના ગુણોનું વર્ણન છે ? કોઇપણ ત્રણ 

અધ્યાય ૧૨

ભક્તિયોગ

 ( અનપેક્ષ , કરુણ , સંતુષ્ટ , અનપેક્ષ ,નિર્મમઃ ,નિરાકાર )

500

અજ્ઞતવાસમાં પાંડવો કયા વેશમાં છુપાયા હતા ? 

યુધિષ્ઠિર - કંક ( advisor who played dice with the king )

અર્નુન - બૃહન્નલ્લા 

ભીમ - રસોઇયો

સહદેવ - ધર્મગ્રંથી

નકુલ - તંત્રીપાલ

દ્રોપદી - સૈરન્ધ્રી

500

परित्राणाय साधूनां

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥

500

અર્જુનના ધનુષનુ નામ આપો

કૃષ્ણના શંખનુ નામ આપો

ગાંડીવ

પાંચજન્ય

M
e
n
u