kriyaapad
visheshaN na roop
tarjumo karo!
ગુજરાતી --> English
positive/negative
100

કર - conjugate with હું

kar - do

હું કરું છું - hu(n) karu(n) chhu(n)

100

_______ (small) ખુરશી

નાની ખુરશી - naani khursi

100

I like this food

મને આ ખાવાનું ગમે છે. - mane aa khaavaanu game chhe.

100

હું અઢાર વરસનો છું.

I am eighteen years old.

100

આ છોકરી નિશાળે જાય છે. 

aa chhokari nishaaLe jaay chhe

આ છોકરી નિશાળે નથી જાતી.

aa chhokari nishaaLe nathi jaati.

200

રમ - conjugate with તું

ram - play

તું રમે છે - tu rame chhe

200

______ (spicy) મરચાં

તીખાં મરચાં - tikhaa(n) marchaa(n)

200

Where are you from?

તમે ક્યાંથી છો? tame kyaa(n) thi chho?

તું ક્યાંથી છે? tu kyaa(n) thi chhe?

200

એ કેટલી ભાષા બોલી શકે છે?

How many languages can he/she speak?
200

આજે તમે કેમ ચાઈ નથી પીતા?

aaje tame kem chai nathi pitaa?

આજે તમે કેમ ચાઈ પીઓ છો?

aaje tame kem chai pio chho?

300

બોલ - conjugate with તમે

bol - speak 

તમે બોલો છો - tame bolo chho

300

_______ (old) ખાટલો

જૂનો ખાટલો - juno khaaTlo

300
How old are you?

તમે કેટલા વરસ ના/નાં છો? - tame keTlaa varas na chho?

તું કેટલા વરસ નો/ની છે? - tu keTlaa varas no/ni chhe?

300

મારો પગ બહુ દુખે છે, આજે હું નથી રમી શકતો.

My leg really hurts, today I can't play.

300

મને બધું ખબર છે

mane badhu khabar chhe.

મને બધું ખબર નથી

mane badhu khabar nathi.

400

પહેર - conjugate with એ

paher - wear

એ પહેરે છે - e pahere chhe

400

_______ (his) ઘર _______ (cheap) છે.

એનું ઘર સસ્તું છે. - enu ghar sastu chhe.

400

How many cars do you have?

તારી / તમારી પાસે કેટલી ગાડી છે? taari / tamaari paase keTli gaaDi chhe?

400

અમને બહુ વાંચવાનો શોખ છે, અમે દરરોજ જુદી જુદી ચોપડી વાંચીએ છીએ.

We really like to read, we read different books every day.

400

એ ક્લાસમાં નથી આવી શકતો કેમ કે એ બીમાર છે. 

e class ma nathi aavi shakto kem ke e bimaar chhe.

એ ક્લાસમાં આવી શકે છે, કેમ કે એ બીમાર નથી.

e class ma aavi shake chhe, kem ke e bimaar nathi

500

સાંભળ - conjugate for અમે 

saambhaL - listen

અમે સાંભળીએ છીએ

500

_______ (my) ભાઈ _______ (short) છે 

અને _______ (my) બહેન _______ (tall) છે.

મારો ભાઈ ટૂંકો છે અને મારી બહેન લાંબી છે. - maaro bhaai Tuko chhe ane maari bahen laambi chhe. 

500

He has 7 brothers, five sisters, and eight children and they all live together in one house.

એની પાસે સાત ભાઈ, પાંચ બહેન, અને આઠ બચ્ચાં છે, અને એ લોકો બધાં એક જ ઘર માં સાથે રહે છે.

eni paase saat bhaai, paanch bahen, ane aaTh bachchaa chhe, ane e loko badhaa ek ghar ma saathe rahe chhe.

500

આ ખાવાનામાં નિમક ઓછું છે, અને મરચું વધારે છે. હું નથી ખાઈ શકતો. 

This food has too little salt, and too much chili. I can't eat it

500

અમને આ કપડાં મોંઘાં લાગે છે. 

amne aa kapRaa(n) monghaa(n) laage chhe.

અમને આ કપડાં મોંઘાં નથી લાગતાં.

amne aa kapRaa(n) monghaa(n) nathi laagtaa(n)

M
e
n
u