Chicken
કૂકડો
My name is _______ and I am __ years old
મારું નામ _______ છે અને હું __ વરસનો/ની છું
jalebee
જલેબી
ખિસ્સું
રસૂલુલ્લાહ વફાત કેટલામી તારીખ છે?
અઠયાવીસમી સફર
Fish
માછલી
I live in Toronto. I have 2 brothers and 4 sisters. My family is really big.
હું ટોરોન્ટોમાં રહું છું. મારી પાસે બે ભાઈ અને ચાર બહેન છે. મારું કુટુંબ ખૂબ મોટું છે.
ગલૂડિયું
આદત
habit
બે ખોરાકનાં નામ આપજો, જે કુરાનમાં આવે છે.
અંજીર, જેતૂન, મધ, ખજૂર, વગેરે
Snake
સાપ
I am really hungry, because I didn't eat breakfast. Do you have any food?
મને બહુ ભૂખ લાગે છે, કેમ કે મેં નાસ્તો નહોતો કર્યો. તમારી પાસે કંઈ ખાવાનું છે?
draakSh
દ્રાક્ષ
ઘોડેસવારી
horseback riding
નબી યાકુબના કેટલા છોકરા હતા?
બાર
Butterfly
પતંગિયું
It was great to meet you. Inshallah, we will meet again soon.
તમને મળીને આનંદ થયો. ઇન્શાલ્લાહ આપણે જલ્દી પાછાં મળશું.
meeNabattee
મીણબત્તી
જાસૂસ
spy
નબી મુસાના ભાઈનું નામ શું છે?
હારૂન
Turtle
કાચબો
Sorry, I can't come to your house today because I am sick. I have a fever and a cold.
માફ કરજો, હું તમારે ઘરે નથી આવી શકતો/તી કેમ કે હું બીમાર છું. મને તાવ અને શરદી છે.
shraddhaa
શ્રદ્ધા
વાવાઝોડું
hurricane/tornado
ઇસ્લામના પેહલા મુઅઝઝીન કોણ હતા?
બિલાલ