Gujarati - English
તિલક પેન પકડે છે.
Tilak hold the pen.
This red umbrella is pretty
લાલ છત્રી સુંદર છે.
Elephant
હાથી
જમવું
To eat
૧૦+૪=
૧૪
મારો દેશ ભારત છે.
My country is India
Today it is very cold
આજે બહુ ઠંડી છે.
Quickly
ઝડપ
ટોપી
Hat
What was Bhagwan Swaminarayan's childhood name?
Ghanshyam
મારું ઘર નજીક છે.
My house is near.
The cow gives sweet milk
ગાય મીઠું દૂધ આપે.
Horse
ઘોડો
તપેલી
Pot
What do we wear on our foreheads as girls ?
Chandlo
મને નવી કાતર આપો.
Give me new scissors
This is my nose
આ મારું નાક છે.
Feet
ચરણ
થાળી
Plate
How to say " What is your name ?"
તમારું નામ શું છે?
હું આજે ખેતરે જઈશ.
I will go to the farm today.
This is my school
આ મારી શાળા છે.
Buttermilk
છાસ
ઠાકોરજી
Thakorji
૧૦ X ૫
૫૦