Family
Gujrati - English
English - Gujrati
Numbers
100

તમારા પિતા ના બહેન તમારા શું  થાય

ફોઈ

100

મારુ નામ પ્રાચી છે.

My name is Prachi

100
My brothers name is Om

મારા ભાઈ નું નામ ઓમ છે.

100

What is 10 in gujrati?

૧૦

દસ

200

રામ ના પત્ની કોણ હતા?

રામ ના પત્ની સીતા માતા હતા 


200

આ ખુરસી સરસ છે

This chair is nice.

200

My favorite color is red

મારો પ્રિયા રંગ લાલ છે

200

What is 36 in Gujrati?

૩૬ 

છત્રીસ

300

તમારા ભાઈ ના પત્ની તમારા શું થાય?

મારા ભાઈ ના પત્ની મારા ભાભી થાય

300

મારા પિતા ૩૦ વર્ષ ના છે.

My dad is 30 years old.

300

I am going to go to mandir on Sunday.

હું રવિવારે મંદિર જવાની છું

300

What is 69 in Gujrati?

૬૯  

અગણોસિત્તેર

400

દશરથ ના કેટલા પુત્ર હતા અને તેમના નામ કહો? 

દશરથ ના ૪ પુત્ર હતા અને તેમના નામ રામ, લક્ષ્મણ, ભારત, અને શત્રુઘ્નના

400

મને રીંગણ ગમે છે

I like eggplants

400

I like dogs and cats

મને કુતરા અને બિલાડી ગમે છે

400

What is 97 in Gujrati?

૯૭

સત્તાનું

500

અભિમન્યુ કોના પુત્ર હતા (માતા અને પિતા)

સુબહધર અને અર્જુન

500

હું કપડાં વરુ છું.

I am folding the clothes

500

I go to school everyday 

હું દરોજ શાળાએ જાઉં છું 


500

BONUS: WHAT IS 167 IN GUJRATI

૧૬૭    

એકસો સાઠસાત

M
e
n
u