ગોકુલમાં કૃષ્ણ ભગવાનને કોણે ઉછેર્યા હતા?
યશોદા માતા અને નંદજી
ગણેશ ચતુર્થીની તિથિ કઈ છે?
ભાદરવા સુદ ચોથ
જળજિલણી એકાદશી બીજા કયા નામ થી ઓળખાય છે?
પરિવર્તિની એકાદશી
ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ના પૂર્વાશ્રમ ના માતા-પિતા નું નામ અને જન્મ સ્થાન
ધનજીભાઈ-નંદુબા અને વંથલી
બાળ કૃષ્ણે કઈ રાક્ષસીને ઝેરવાળું દૂધ પીતા મારી નાખી હતી?
પૂતના
ભગવાન ગણેશનું નામ એકદંત ક્યાં પ્રસંગ ઉપરથી પડ્યું છે?
મહાભારત લખતા લખતા કલમ તૂટી જતા ગણેશજીએ તેમનો એક દાંત તોડી કલમ તરીકે વાપર્યો હતો.
જળજિલણી એકાદશી પાછળ નો પ્રસંગ?
આ દિવસે ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે વરસતા વરસાદ માં નૌકા વિહાર ની લીલા કરી હતી.
ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નું પ્રિય ભજન કયું છે?
મારે મંદિર મહાલે રે, બસ તું તું તું
કૃષ્ણ ભગવાનનો જન્મ કયા નક્ષત્ર પર ઉજવાય છે?
રોહિણી નક્ષત્ર
ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી કયા વચનામૃત માટે ગણેશજી ના પ્રસંગ નો reference અવાર નવાર આપતા હતા?
પ્રથમ 18
જળજિલણી એકાદશી ના દિવસે કયો ખાસ પ્રસાદ ઠાકોરજીને ધરાવવા માં આવે છે?
કાકડી
ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ કેટલી ઉંમરે ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી?
૧૯
યુદ્ધ દરમિયાન કૃષ્ણ ભગવાને હથિયાર ન લેવા આપેલું વચન ક્યારે તોડ્યું અને કોના સામે?
ભીષ્મ સામે (યુદ્ધના ૯મા દિવસે)
કયા country ની currency ઉપર ગણેશજી ની મૂર્તિ છે?
Indonesia
ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી ની પ્રત્યક્ષ હાજરી માં Houston માં કેટલી વખત જળજિલણી એકાદશી ઉજવી છે અને કયા કયા વર્ષે?
૨ વખત - ૨૦૧૧ અને ૨૦૧૬
ગુરુહરિ ના ૨૦૨૨ ના Houston વિચરણ ની પ્રથમ દિવસ ની ખાસ સ્મૃતિ કઈ હતી?
સર્વનમન માં નાનકડી શોભા યાત્રા સાથે જળજિલણી એકાદશી ની ઉજવણી કરી હતી
અધ્યાય? શ્લોક?
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત।
અભ્યુથાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્॥
પરિત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્।
ધર્મ સંસ્થાપનાર્થે સંભવામી યુગે યુગે॥
અધ્યાય ૪, શ્લોક ૭
ગણેશજી ના પ્રસાદ માં કયી વસ્તુ નથી હોતી?
તુલસી
ભગવાન સ્વામિનારાયણએ જળજિલણી એકાદશી ના દિવસે કઈ ખાસ ઓળખાણ કરાવી હતી અને કોને?
ગુણાતીતાનંદ સ્વામી એ મારે રહેવાનું ધામ છે - નિષ્કુળાનંદ સ્વામી ને
Houston હરીસુમિરન મંદિર ના પ્રથમ પાટોત્સવ ના પ્રસંગે ગુરુહરિ એ અંતર ની સાચી ઠંડક ની કરાવેલી ઓળખાણ કઈ હતી?
નિર્ભયતા, નિશ્ચિંન્તતા, શુભ વિચારો