1
2
3
4
100

Andherā dūr haṭhā kar ke, gnānnī jyot jalātā hai,

Karuṇā prem maitrī ekatā, sab ko sīkhātā hai

અંધેરા દૂર હઠા કર કે, જ્ઞાનની જ્યોત જલાતા હૈ,

કરુણા પ્રેમ મૈત્રી એકતા, સબ કો સીખાતા હૈ,

Mandiram mandiram mandiram...

100

Koī vānsaḷī vagāḍo, koī ḍholak vagāḍo;

Koī mīṭhu mīṭhu gāo, koī khanjrī vagāḍo;

 Swāmī Guṇātītānand āvyā ramvāne sāth

કોઈ વાંસળી વગાડો, કોઈ ઢોલક વગાડો;

કોઈ મીઠું મીઠું ગાઓ, કોઈ ખંજરી વગાડો;

 સ્વામી ગુણાતીતાનંદ આવ્યા રમવાને સાથ

Chālo, chālone bāḷ, āvyā Aksharnāth,

 Ramvo chhe rās āj Shrījī sangāth

ચાલો, ચાલોને બાળ, આવ્યા અક્ષરનાથ,

 રમવો છે રાસ આજ શ્રીજી સંગાથ

100

Mane jagat bichāru shu karashe, māru darshan karashe te tarashe;Ā deh dharyo Swāmī-Shrījīne kāj

મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે;

 આ દેહ ધર્યો સ્વામીશ્રીજીને કાજ

મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો;

Mane pragaṭ maḷyā Puruṣhottam āj, ānand antar chhāī rahyo;

100

Finish the lyric

He Nāth dehnā sambandhī janmā, mamatā thāo mā koī kāḷ re; Nāth aham...

હે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ મા કોઈ કાળ રે; નાથ અહં

ને મમતા થાઓ સંતમાં, જે તમને વહાલા દયાળ રે

ne mamatā thāo santmā, je tamne vahālā dayāḷ re...

200

Vāre vāre saune bolāvī, prīt karī ramāḍo;

 Hastā hastā amne mīṭhī, parsādī jamāḍo

વારે વારે સૌને બોલાવી, પ્રીત કરી રમાડો;

હસતાં હસતાં અમને મીઠી, પરસાદી જમાડો

Ānandno rang ḍhoḷo Swāmī, ānandno rang ḍhoḷo;

આનંદનો રંગ ઢોળો સ્વામી, આનંદનો રંગ ઢોળો;

200

Sācho maḷyo chhe satsang, ange achaḷ karī rākhjo re;

 Rakhe chaḍe bījāno rang, evu ḍahāpaṇ dūr nākhjo re

સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે;

રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજો રે

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે;

Māno maḷī chhe motī vāt, hāth āvī te ma hārjo re;

200

Finish the lyric:

Swāmī-Shrījīnu e gnān sinha-garjanā samān...

સ્વામીશ્રીજીનું એ જ્ઞાન સિંહગર્જના સમાન,

Shūrā hoy to suṇajo kān, kāchā pochāne nathī kāmnu.

શૂરા હોય તો સુણજો કાન, કાચા પોચાને નથી કામનું.

200

Finish the lyric

Ek Swāminārāyaṇ gāvu re; Te ...

એક સ્વામિનારાયણ ગાવું રે; તે...

વિના બીજું નવ ચાહું રે

vinā bīju nav chāhu re 

300

Gajrā paheryā chhe gherā rangnā gulābī,

 Shobhā trilok kerī dābī re ālī

ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી,

 શોભા ત્રિલોક કેરી દાબી રે આલી

Āj mane sāmo maḷyo chhe Albelo,

300

Jīva Īshwar taṇo re, māyā kāḷ purush pradhān;

Sahune vash karu re, sahuno prerak hu Bhagwān

જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;

સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન

બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;

Bolyā Shrī Hari re, sāmbhaḷo narnārī harijan;

300

Māhātmya gnān sahit Hari, evī ekāntikī bhakti;

 Prīt rahe tav charaṇmā, bīje rahe sadā virakti

માહાત્મ્ય જ્ઞાન સહિત હરિ, એવી એકાંતિકી ભક્તિ;

પ્રીત રહે તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ

Dharmakuvar Harikrishṇaji,

Tame bhaktapati Bhagwān, e var māgu chhu

ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું;

દયાનિધિ તમે દાસને, નિત આપો છો એ દાન

300

Āvyo sharaṇe he Avināsh, āj tamārī,

Pūraṇ karjo muj abhilāsh, vinantī mārī;

Suṇī sevakno dīn avāj, mane tav sharaṇu dejo ho

આવ્યો શરણે હે અવિનાશ આજ તમારી,

પૂરણ કરજો મુજ અભિલાષ વિનંતી મારી;

 સુણી સેવકનો દીન અવાજ, મને તવ શરણું દેજો હો...

Swāmī Sahajānand Mahārāj, mārā hradaye rahejo ho,

સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો,

400

finish the lyric

Chāritryanā dīp banīne ajvāḷā pātharīe,

Guruhari...

ચારિત્ર્યના દીપ બનીને અજવાળાં પાથરીએ,

ગુરુહરિ

ādeshe āje shu na karī shakīe,

આદેશે આજે શું ન કરી શકીએ,

400

finish the lyric

Pati melyā piyu tam kāraṇe,

 melī kuḷ-marajād;

Māt pitā mūkyā chhe Swāmī...

પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;

માત પિતા મૂક્યાં છે સ્વામી,

એક તમારે કાજ હો

 ek tamāre kāj ho

400

Brahma thakī ja Parabrahma pamāye,

Brahmabhāv pāmī, jīva sevak sadāye,

Gnān taṇī relāvī Gang

બ્રહ્મ થકી જ પરબ્રહ્મ પમાયે,

બ્રહ્મભાવ પામી, જીવ સેવક સદાયે,

જ્ઞાન તણી રેલાવી ગંગ

અક્ષરના અંગે પ્રમુખસ્વામીના સંગે,

શ્રીજી મળ્યાનો ઉમંગ, હો જી રે, લાગ્યો સત્સંગનો રંગ

Aksharnā ange, Pramukh Swāmīnā sange,

Shrījī maḷyāno umang, ho jī re, lāgyo satsangno rang

400

Māyik jīv ame māyā ja māngatā...

માયિક જીવ અમે માયા જ માંગતા,...

Divyatānā dān daī dīdhā...

દિવ્યતાના દાન દઈ દીધા...

500

Je koī bhāve sevā karashe ṛudaye dhārī prīt,

Bhavsāgar saheje tarī jāshe, Akṣhardhāme khachit

જે કોઈ ભાવે સેવા કરશે હૃદયે ધારી પ્રીત,

ભવસાગર સહેજે તરી જાશે, અક્ષરધામે ખચિત

Mārā pūṇya taṇo nahi pār maḷiyā Shāstrījī Mahārāj

500

finish the lyric

Dāsbhāvnā agādh jaḷmā, motī chhūpyā amūlyā,

Kṣhamā, dhairya, sādhunā e ratno chhe bahumūlā

દાસભાવના અગાધ જળમાં, મોતી છૂપ્યા અમૂલ્યા,

ક્ષમા, ધૈર્ય, સાધુના એ રત્નો છે બહુમૂલા,

ડૂબકી દઈ મરજીવા પામે, (૨) બ્રહ્માનંદ અપારા,

Ḍūbkī daī marjīvā pāme, (2) brahmānand apārā,

500

Agaṇit kashṭo Swāmījīne, devā lāgyā jyāre,

Bhaktajanonī araj swīkārī, chālī nīkaḷyā tyāre

અગણિત કષ્ટો સ્વામીજીને, દેવા લાગ્યા જ્યારે,

ભક્તજનોની અરજ સ્વીકારી, ચાલી નીકળ્યા ત્યારે

Vruttālay se chalā Swāmī, shuddh upāsnā vratdhārī...

500

Finish the lyric

Yagnapurushnā darshan karatā,

 chaḍe chhe chogaṇo rang. Aḍsaṭh tīrath mārā...

યજ્ઞપુરુષનાં દર્શન કરતાં, ચડે છે ચોગણો રંગ. અડસઠ તીરથ મારા...

સ્વામી ચરણમાં, કોટિ ગયા ને કોટિ ગંગ

Swāmī charaṇmā,

 koṭi Gayā ne koṭi Gang..

M
e
n
u