અક્ષરના કયા બે સ્વરૂપો છે?
અક્ષરના બે સ્વરૂપો છે એક નિરાકાર અને શુદ્ધ ચૈતન્ય, જેને ચિદાકાશ અથવા બ્રહ્મમહોલ તરીકે ઓળખવામાં આવે છે. બીજા સ્વરૂપમાં, તે અક્ષર પુરુષોત્તમની સેવામાં રહે છે નારાયણ
ભાવનગર રાજ્ય માં દાદા ખાચર નો શાનો કેસ ચાલતો હટો?
પોતાના ગરાસ સબંધી કેસ ચાલતો હતો
સમગ્ર ભારતમાં નીલકંઠ વર્ણી વિચરણની લંબાઈ કેટલી હતી?
Total time
7 years, 1 month, and 11 days
યોગીજી મહારાજનો જન્મદિવસ (ગુજરાતી તારીખ)
Vaishakh vad 12, V.S. 1948
પ્રમુખસ્વામી મહારાજને ક્યારે અને ક્યાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો?
5 February 1983
Sundarpura
હાથી પર સવાર થઈને શ્રીજી મહારાજે કાકડી ખાધી તે ઘટના કયા શહેર સાથે સંકળાયેલી છે?
જૂનાગઢ
જ્યારે મહંત સ્વામીને પૂછવામાં આવ્યું કે તમને કયું Musical Instrument વગાડવાનું ખૂબ ગમે છે?
Flute
મહંત સ્વામી મહારાજે કોલેજમાં શું અભ્યાસ કર્યો હતો? અને કઈ યુનિવર્સિટીમાંથી?
Agricultural
Anand Agricultural University
ગઢડા શ્રીજી મહારાજ ના દર્શને ગયેલા પર્વતભાઈ કેટલા દિવસ સુધી જમ્યા ન હતા?
7
Cultural Festival of India (CFI)
Where and What year?
Edison, USA 1991
લોયામાં કુલ કેટલા વચનામૃત છે?
18
ઉત્તર અમેરિકામાં કેટલા શિખરબધ્ધ મંદિરો છે? અને તે કયા છે? અને કયા વર્ષમાં બંધાયા?
Chicago - 2004
Houston - 2004
Robbinsville - 2014
Los Angeles- 2012
Toronto - 2007
Atlanta - 2007
જો તમારે ઠાકોરજી ને શણઘાર વાના હોય તો કાયા રંગ ના વાઘા પસંદ કરસો?
Mahant Swami Maharaj
Purple
ભગતજી મહારાજના માતા-પિતાનું નામ શું હતું?
Father was Govindbhai
Mother was Malubai
Complete the shlok "निजात्मानं ब्रह्मरू..." and give the Satsang Diksha shlok number
Nijā’tmānam brahmarūpam
deha-traya-vilakshaṇam;
Vibhāvyopāsanam kāryam
sadaiva Parabrahmaṇaha.
116
વર્ષ 2000 માં, પ્રમુખસ્વામી મહારાજ કયા અમેરિકન રાષ્ટ્રપતિને મળ્યા હતા અને ક્યાં ?
Bill Clinton in Florida
સંસ્થા પાસે હાલમાં કેટલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે અને શા માટે?
Largest Hindu temple - 2005
Most temples consecrated by one person - 2008
૩ ફેબ્રુઆરી થી ૧૭ એપ્રિલ, ૨૦૧૮ સુધી મહંત સ્વામી મહારાજ _____ પ્રદેશમાં વિચરણ ક્યાં હતું?
Asia-Pacific region (Australia, New Zealand, Singapore, Hong Kong (China) and Bangkok (Thailand)
કઈ તારીખે:
૧) પ્રમુખસ્વામી મહારાજે મહંત સ્વામીને તેમના આધ્યાત્મિક ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા;
૨) અને મહંત સ્વામી છઠ્ઠા ગુરુ બન્યા?
20 July 2012
13 August 2016
સ્વામી કેશવજીવનદાસને કયા વર્ષમાં સાધુ તરીકે દીક્ષા લીધા બાદ કયા મંદિરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા?
Dadar Mandir (Mumbai), 1961
Full name of Jinabhai (Yogiji maharaj)
Jinabhai Devchandbhai Vasani
ગઢડા ૧-૪૮ મુજબ ચાર પ્રકારના કુસંગીના નામ આપો.
એક કુંડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ ચાર પ્રકારના કુસંગી છે
What are the 16 holy chinha (signs) on Maharaj's charanarvind?
ashtakon, urdhvarekha, swastika, jambu, jav, vajra, ankush, ketu, Padma, trikon, kalash, gopad, dhanushya, meen, ardhachandra, vyom
પ્રમુખ સ્વામી મહારાજે કેટલી વિદેશની સત્સંગ યાત્રા કરી?
Total Overseas Tours
27 + Robbinsville 2014
Total 28
First 1959 : East Africa with Yogiji Maharaj
Last 2014 : Robbinsville, USA
ભારતની બહાર પ્રથમ BAPS મંદિર ક્યાં, ક્યારે અને કોણે બનાવ્યું?
April 25, 1955 – Yogiji Maharaj inaugurates the first BAPS Swaminarayan Mandir in Africa in Mombasa, Kenya.