General Knowledge
Ramayan
Mahabharata
BAPS Sanstha
Bhagwan Swaminarayan & Guru Parampara
100

Which Indian classical language is often referred to as the language of the gods?

દેવોની ભાષા તરીકે ઓળખાતી ભારતની પ્રાચીન ભાષા કઈ છે?

Sanskrit — સંસ્કૃત

100

Who was the father of Mata Sita?

માતા સીતાના પિતા કોણ હતા?

King Janak — રાજા જનક

100

What was the name of the mother of Karna?

કર્ણની માતાનું નામ શું હતું?

Kunti — કુંતી

100

In which village was the first BAPS shikharbaddh mandir inaugurated in 1907?

૧૯૦૭માં પ્રથમ બીએપીએસ શિખરબદ્ધ મંદિર કયા ગામમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું?

Bochasan — બોચાસણ

100

What was the name of the village where Bhagwan Swaminarayan was born?

ભગવાન સ્વામિનારાયણનો જન્મ કયા ગામમાં થયો હતો?

Chhapaiya — છપૈયા

200

What is the mathematical concept that represents the absence of a value?

કોઈ મૂલ્ય ન હોવાને દર્શાવતી ગણિતની સંકલ્પના કઈ છે?

Zero — શૂન્ય

200

What was the name of the eagle who tried to save Mata Sita from Ravan?

રાવણથી માતા સીતાને બચાવવાનો પ્રયત્ન કરનાર પક્ષીનું નામ શું હતું?

Jatayu — જટાયુ

200

Who was the father of Bhishma?

ભીષ્મના પિતાનું નામ શું હતું?

King Shantanu — રાજા શાંતનુ

200

In which year did Shastriji Maharaj leave Vartal to spread Akshar-Purushottam Upasana?

અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાનો પ્રચાર કરવા શાસ્ત્રીજી મહારાજ કયા વર્ષે વરતાળ છોડીને નીકળ્યા હતા?

1905

200

What was Bhagwan Swaminarayan's name when he left home on his spiritual journey?

ભગવાન સ્વામિનારાયણ ગૃહત્યાગ કરીને નીકળ્યા ત્યારે તેમનું નામ શું હતું?

Nilkanth Varni — નીલકંઠ વર્ણી

300

Which Indian emperor turned toward Buddhism after the Kalinga War?

કલિંગના યુદ્ધ પછી કયા ભારતીય સમ્રાટે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો?

Emperor Ashoka — સમ્રાટ અશોક

300

What was the name of Ravan's brother who advised him to return Mata Sita?

રાવણના કયા ભાઈએ તેને માતા સીતાને પાછા સોંપવાની સલાહ આપી હતી?

Vibhishan — વિભીષણ

300

What was the name of Arjun's bow?

અર્જુનના ધનુષ્યનું નામ શું હતું?

Gandiva — ગાંડીવ

300

Name the five shikharbaddh mandirs associated with Shastriji Maharaj in order.

શાસ્ત્રીજી મહારાજ સાથે સંકળાયેલા પાંચ શિખરબદ્ધ મંદિરો ક્રમ પ્રમાણે જણાવો.


  1. Bochasan — બોચાસણ

  2. Sarangpur — સારંગપુર

  3. Gondal — ગોંડલ

  4. Atladra — અટલાદરા

  5. Gadhada — ગઢડા

300

Who was the guru from whom Shastriji Maharaj learned the Akshar-Purushottam philosophy?

શાસ્ત્રીજી મહારાજે અક્ષર-પુરુષોત્તમ સિદ્ધાંતની સમજ કોની પાસેથી પ્રાપ્ત કરી હતી?

Bhagatji Maharaj — ભગતજી મહારાજ

400

Which Indian state is home to the famous Somnath Temple?

ભારતનું કયું રાજ્ય પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સ્થાન છે?

Gujarat — ગુજરાત

400

Who was the king of the vanaras who helped Bhagwan Ram in his search for Mata Sita?

માતા સીતાની શોધમાં ભગવાન શ્રીરામને મદદ કરનાર વાનરોના રાજા કોણ હતા?

Sugriva — સુગ્રીવ

400

Which warrior had the boon to choose the time of his death?

કયા યોદ્ધાને પોતાની ઇચ્છા મુજબ મૃત્યુનો સમય પસંદ કરવાનું વરદાન હતું?

Bhishma — ભીષ્મ

400

In which year was Pramukh Swami Maharaj appointed as the administrative president of BAPS?

પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએસના પ્રમુખ તરીકે કયા વર્ષે નિયુક્ત કરવામાં આવ્યા હતા?

1950

400

Who encouraged Shastriji Maharaj to establish Akshar-Purushottam Upasana?

શાસ્ત્રીજી મહારાજને અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાની સ્થાપના કરવા કોણે પ્રેરણા આપી હતી?

Krishnaji Ada — કૃષ્ણજી અદા

500

Which ancient Indian scholar wrote the famous Sanskrit text Arthashastra, which discusses politics, economics, and government?

રાજનીતિ, અર્થવ્યવસ્થા અને શાસન વિશેનું પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ અર્થશાસ્ત્ર કયા પ્રાચીન ભારતીય વિદ્વાને લખ્યું હતું?

Chanakya (Kautilya) — ચાણક્ય (કૌટિલ્ય)

500

At which mountain did Bhagwan Ram meet Sugriva and form an alliance with him?

ભગવાન શ્રીરામે સુગ્રીવ સાથે મિત્રતા અને સંધિ કયા પર્વત પર કરી હતી?

Rishyamukha Mountain — ઋષ્યમૂક પર્વત

500

Who was the teacher of the Pandavas and Kauravas in warfare?

પાંડવો અને કૌરવોના શસ્ત્રવિદ્યાના ગુરુ કોણ હતા?

Dronacharya — દ્રોણાચાર્ય

500

Which two murtis were placed together in the central shrine of the Bochasan mandir in 1907?

૧૯૦૭માં બોચાસણ મંદિરમાં મધ્ય મંદિરમાં કઈ બે મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી?


Bhagwan Swaminarayan and Aksharbrahma Gunatitanand Swami — ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

500

What was the name of the place where Bhagwan Swaminarayan received diksha (initiation) from Ramanand Swami?

ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા કયા સ્થળે પ્રાપ્ત કરી હતી?

Piplana, Gujarat (પીપળાણા, ગુજરાત)

M
e
n
u