પ્રમુખસ્વામી મહારાજનો જન્મ કયા ગામમાં થયો હતો?. In which village was Pramukh Swami Maharaj born?
એકાદશીનો ઉત્સવ પૂર્ણ થયા પછી સૌ આરામમાં હતા. તે સમયે મંદિરની પાછળ જઈને હરિભક્તોએ વાપરેલા સંડાસની સફાઈ કરનાર...
એથી બે ભલા. તું પાણી લાવ અને હું સાવરણો ફેરવું
શાંતિલાલે (પ્રમુખસ્વામી મહારાજ) કયા વર્ષે દીક્ષા લેવા માટે ઘર છોડ્યું? 2. In which year did Shantilal (Pramukh Swami Maharaj) leave home to become a sadhu?
(C) 1939 - 7 November 1939
December 1971, ગુજરાતનું ધર્મજ ગામ.
51મો જન્મદિન
શાસ્ત્રીજી મહારાજે તેમને કયા વર્ષે BAPS ના 'પ્રમુખ' (President) તરીકે નિયુક્ત કર્યા? In which year did Shastriji Maharaj appoint him as the 'Pramukh' (President) of BAPS?
PSM was appointed President on 21 May 1950 in Ahmedabad
(In 1971, he became the spiritual guru)
1990 - કાર્ડિફ, ઇંગ્લેન્ડ. કઢી
નિ:સ્વાદી
ગાંધીનગર અક્ષરધામના નિર્માણમાં કેટલા વર્ષ લાગ્યા હતા? How many years did it take to construct Swaminarayan Akshardham in Gandhinagar?
Gandhinagar Akshardham was built between 1979-1985, taking 6 years.
(New Delhi Akshardham took 5 years)
લંડન 1990 - રાત ના 2:30 - ક્યાંક થી ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો - સ્વામિનારાયણ, સ્વામિનારાયણ
પરોપકાર
2001 ના ગુજરાત ભૂકંપ વખતે BAPS એ કેટલા ગામોમાં રાહત કામગીરી કરી હતી? How many villages did BAPS provide emergency aid to during the 2001 Gujarat earthquake?
BAPS provided emergency aid to 409 villages after the earthquake
1974 - દારેસલામ એરપોર્ટ - પ્રમુખસ્વામી મહારાજ અને સાથી સંતો ને આફ્રિકન અધિકારીઓ ઘેરી વળ્યા.
નિર્લોભ