The Original Hand Written Samagam of Jivanji Maharaj Biography and Uda Philosophy is located at?
(જીવનજી મહારાજ જીવનચરિત્ર અને ઉદા ફિલોસોફીનો મૂળ હસ્તલિખિત સમાગમ ક્યાં સ્થિત છે?)
Puniyad
(પુનિયાદ)
Where did the word Ramkabir was first spoken at?
(રામકબીર શબ્દ સૌપ્રથમ ક્યાં બોલાયો?)
Kabir Vad
(કબીર વડ)
In Uda Samaj, Which Kirtan is commonly sung in all situations relevant from birth to death?
(ઉદા સમાજ મા જન્મ થી મરણ સુધી ગવાતુ સામાન્ય પદ કયું છે?)
Vani
(વાણી)
What is the Symbol of Ramkabir? (Nam Dev Kabir Nu Banu)
રામકબીર નું પ્રતીક શું છે? (નામ દેવ કબીર નુ બાનુ)
Tulsi and Talak
(તુલસી અને તલક)
Where is the Birthplace of Jivanji Maharaj?
(જીવણજી મહારાજનું જન્મસ્થળ ક્યાં છે?)
Karamsad
(કરમસદ)
Who established the Uda Samaj & where?
(ઉદા સમાજની સ્થાપના કોણે અને ક્યાં કરી?)
Sahapura & by Jivanji Maharaj
(સાહપુરા અને જીવણજી મહારાજ દ્વારા)
Which Kirtan Mentions Our Guru Pranali?
(કયા કીર્તન માં આપણા ગુરુ પ્રણાલી નો ઉલ્લેખ છે?)
Jivan Ji Maharaj Nu Saranu - by Yadunath Ji Maharaj
(જીવનજી મહારાજ નુ સરનુ)
What is the meaning of "Ramkabir Satya Chhe"?
("રામકબીર સત્ય છે" નો અર્થ શું છે?)
Ram Satya, Nam Satya, Guru Satya,
"Ramkabir Satya Che". It all means One or the same.
(રામ સત્ય, નામ સત્ય, ગુરુ સત્ય, રામકબીર સત્ય છે તે બધાનો અર્થ એક અથવા સમાન છે.)
"Ayodhya Jaha Ramji. Kanha Taha Gokul gam. Saptpyari Taha Jivana, Jaha Sant Sangat Vishram." - In what context is it said?
(અયોધ્યા જહા રામજી. કાન્હા તહા ગોકુલ ગમ। સપ્તપ્યારી તહા જીવના જહા સંત સંગત વિશ્રામ." - એ શાના સંદર્ભ માં કહેવાયેલી છે?)
A) Jivanji Maharaj Ni Gadi (જીવણજી મહારાજ ની ગાદી)
B) Puniyaad Ni Vadi Na Tulsi Kyara (પુનિયાદ ના તુલસી ક્યારા)
C) Kabir Vad (કબીર વડ)
B) Puniyaad Ni Vadi Na Tulsi Kyara - A resting place for our Gurus.
(પુનિયાદ ના તુલસી ક્યારા)
"Ramkabir Satya Chhe" where was it first written?
("રામકબીર સત્ય છે" સૌપ્રથમ ક્યાં લખવામાં આવ્યું હતું?)
Samagam
(સમાગમ)
How Many Kirtans are there in Adhyaruji Kirtan?
(અધ્યારુજી કીર્તન મા કેટલા કિરતનો હોય છે?)
28 kirtan by Adhyaruji
(અધ્યારુજી દ્વારા 28 કીર્તન)
When & Why did Tulsi beads cracked which Jivanji Maharaj used to use before offering Prasad?
(જીવણજી મહારાજ પ્રસાદ ચડાવતા પહેલા ઉપયોગમાં લેતા તુલસી માળા ના મણકા શા માટે ફાટીયા હતા?)
A) impurities in Prasad.
B) During Yagna
C) While harvesting in Farm
Tulsi beads cracked because of "impurities in prasad".
(પ્રસાદ માં રહેલી અશુદ્ધિઓ ને કારણે તૂટી ગયું હતું.)
Jivanji Maharaj was one of the friends of Lord Krishna, "Krishna Sakha Jivan" where is the proof?
(જીવણજી મહારાજ એ ભગવાન કૃષ્ણ ના એક મિત્ર હતા, "કૃષ્ણ સખા જીવન" તેની સાબિતી ક્યાં છે?)
Vrindavan Bansi Vat
(વૃંદાવન બંસી વટ)
The footprints of Vishnu's Vaman Avatar can be found in which place?
(વિષ્ણુના વામન અવતાર ના પગના નિશાન કયા સ્થળે થી મળી શકે છે?)
Patan Vadi
(પાટણ વાડી)
"Char Padarth Diye Guru Mere, Gaavat Jan Rohidasa" -What are the names of the four(4) Padarth?
("ચાર પદાર્થ દિયે ગુરુ મેરે, ગાવત જન રોહિદાસ"
4 પદાર્થ ના નામ આપો?)
Tilak, Tulsi, Santsangat (satsang), Ram Naam
(તિલક, તુલસી, સંતસંગત (સત્સંગ), રામ નામ)
Why do we celebrate Ramanavmi and Janmashtami?
(રામનવમી અને જન્માષ્ટમી કેમ ઉજવીએ છીએ)
Ram and Krishna are our "ISHTADEV" - We celebrate these auspicious events as directed by our guru.
(રામ અને કૃષ્ણ આપણા ઇષ્ટદેવ છે - આપણે આ શુભ પ્રસંગો ગુરુના નિર્દેશન મુજબ ઉજવીએ છીએ.)
What are the 2 additional Kirtans by Adhyaruji?
(અધ્યારુજી દ્વારા રચાયેલા 2 વધારાના કીર્તન કયા છે?)
Arjun Geeta (અર્જુન ગીતા )
Naam Pratap Ni Parachari (નામ પ્રતાપની પરચરી )