6th Sutra
7,8,9 Sutras
Random Sutra
100

આ સૂત્ર નો પદપરિચય જણાવો

उकाल  - 1,1

अच् - 1,1

हस्व-दीर्घ-प्लुत - 1,1

Sangyasutra


100

ત્રણેવ સૂત્ર બોલો

7) उच्चैरुदात्तः

8) नीचैरनुदात्तः

9) समाहारः स्वरितः

100

કાયા સૂત્ર માં એમ કહ્યું છે કે જે अच् ને તાલુ વગેરે સ્થાનના બે ભાગમાંથી વચ્ચેના ભાગ માંથી બોલે તેને स्वरित કહેવાય

9) समाहारः स्वरितः

200

આ સૂત્ર બોલો

6) ऊकालोऽज् हस्व-दीर्घ-प्लुतः

200

કોઈ પણ એક સૂત્ર નો પદપરિચય જણાવો

Answer Varies

200

કાયા સૂત્ર માં એમ કહ્યું છે કે જે अच् ને તાલુ વગેરે સ્થાનના બે ભાગમાંથી નીચેના ભાગ માંથી બોલે તેને अनुदात કહેવાય

8) नीचैरनुदात्तः

300

આ સૂત્ર માં શું છે?

આમાં એટલું જ સમજવાનું છે કે જે સ્વર ના pronounciationમાં 1 second લાગે તો તેને હસ્વ સ્વર કહેવાય, જે સ્વર ના pronounciationમાં 2 second લાગે તેને દીર્ઘ સ્વર કહેવાય અને જે સ્વર ના pronounciationમાં 3 second લાગે તેને પ્લુત કહેવાય છે.

300

કાયા સૂત્ર માં એમ કહ્યું છે કે જે अच् ને તાલુ વગેરે સ્થાનના બે ભાગમાંથી ઉચ્ચના  ભાગ માંથી બોલે તેને उदात કહેવાય 

7) उच्चैरुदात्तः

300

કાયા સૂત્ર ના પદપરિચયમાં સમાસ થયો છે? સમાસ આવડો હોય તો જણાવો.

6) ऊकालोऽज् हस्व-दीर्घ-प्लुतः


M
e
n
u