(Blank)
(Blank)
(Blank)
(Blank)
(Blank)
100

ફળ

fruit

100

બિલાડી

cat

100

બચ્ચો

children

100

ખાવું

to eat

100

પાણી

water


200

ઘડિયાળ

clock

200

ચમચી

spoon

200

કપડા

clothes

200

ચશ્મા

glasses

200

ખિસ્સો

pocket

300

વિદ્યાર્થી

student

300

અભ્યાસ

study

300

સફળતા

success

300

પ્રયત્ન

attempt

300

પ્રયાસ

effort

400

તમે કોને મળ્યા?

who did you meet

400

હું રમું છું

i am playing

400

આ મારું ઘર છે

this is my home

400

હું શીખું છું

i am learning

400

હું ખાઉં છું.

i am eating
500

મારા પિતા રોજ સવાર ના 8 વાગે ઓફિસ જવા નીકળી જાય છે.

my father leaves for the office at 8 every morning

500

હું ઘરે બેસી પુસ્તક વાંચું છું.

i sit at home and read a book

500

હું ગુજરાતી શીખી રહ્યો છું.

i am learning gujurati

500

તમે મારી સાથે આવશો?

will you come with me?

500

હું આજે ખૂબ ખુશ છું.

i am very happy today