સતસસંગદીક્ષા
વચનામૃત
સ્વામીની વાતો
કીર્તન
મજા
100

આ શષાસત્રિષાસં પરબ્રહ્મ સહજાનસંદ પરિષાતિષાએ દશષાયાવેલ આજ્ષા તથષા ઉપષાસનષાની પદમતને સપષ્ટ રીતે જણષાવી છે. (11)

ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય૬૨ તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.

કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારાં ઘણાં, તેને ઓળખી રાખવાં. (૬/૨૭૮)

ઊંચે આભ ને નીંચે ધરતી, સઘળે તારા છે આવાસ;

આષિશ અમને એવા દેજે, સદા રહે તારો સહવાસ... ૪

ભણતર ગણતર એવું દેજે, દેજે ભક્તિ ને તુજ જ્ઞાન;

માતાપિતા ને સંતગુરુના, રાજીપાનું કરીએ પાન... ૫

ગુજરાતીમાં વાતચીત કરો

ગુજરાતીમાં વાતચીત કરો

200

અક્રબ્રહ્મસવરૂપ ગુરુ દ્ષારષા ભગવષાન પોતષાનષાસં સકળ ઐશ્વયયો સમહત, પરિષાનદ અપયાતષાસં થકષાસં સદષાય પ્રગટ રહે છે. (107)

સંવત ૧૮૭૭ના માગશર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને બીજાં સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પોતાનું કલ્યાણ કરવામાં દ્રષ્ટિ બરાબર રાખવી ને બીજાનું કલ્યાણ તો લોંટોજોંટો કરવું. (૫/૨૫૭)

માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ,

તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે છઈએ... માગો꠶ ટેક

ગુજરાતીમાં એક પ્રસંગ કહો
ગુજરાતીમાં એક પ્રસંગ કહો

300

દુઃખ, લજ્જા, ભય, ક્રોિ તથષા રોગ ઇતયષારદ આપમત્તને કષારણે, કે પછી િિયાને અથદે પણ કોઈએ પોતષાની કે અનયની હતયષા ન કરવી. (42)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઊપજે તે પૂછજ્યો.” એમ કહીને બોલ્યા જે, “ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે.

આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહે એવો છે. (૨/૪૩)

સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મુરારી;

કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી. ૧

થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા;

રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા. ૨

સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મુરારી;

કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી. ૧

થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા;

રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા. ૨

300

તમારી એક સ્મૃતિ ગુજરાતીમાં કહો

તમારી એક સ્મૃતિ ગુજરાતીમાં કહો

400

જ ીવ, ઈશ્વર, િષાયષા, અક્રબ્રહ્મ તથષા પરબ્રહ્મ એ પષાસંચ તત્વો સદષાય મભનન છે, મનતય છે, સતય છે એિ િુિુક્ુઓએ જાણવુસં - એિ સવયસં સવષામિનષારષાયણ ભગવષાને સપષ્ટ મસદષાસંત કયયો છે. (102-103)

માટે જે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં.”

ગઢડામાં વાત કરી જે, “આપણે ભગવાનમાં પ્રીતિ છે, પણ જણાતી નથી.” તે ઉપર મહારાજનું કહેલું દૃષ્ટાંત દીધું જે, “જીવાખાચરને ગરાસમાં હેત છે પણ હમણાં કાંઈ જણાતું નથી, પણ તેને કોઈ લેવા આવે ત્યારે જણાય; તેમ આપણને કોઈ સત્સંગ મુકાવવા આવે ત્યારે હેત જણાય.”

જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો ત્યારી ꠶ટેક

બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;

 જળે ભર્યા ચંબુ ચોખાળી... જમો થાળ꠶ ૧

કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;

 કાઢ્યો રસ કેરીનો ઘોળી... જમો થાળ꠶ ૨

આ શું છે

500

તયષાર બષાદ સતસસંગને આમશ્ત ભતિે પૂજાનષા અમિકષાર િષાટે ભગવષાનનષા પ્રતષાપનુસં મચસંતવન કરતષાસં કરતષાસં આતિમવચષાર કરવો. પ્રસનન મચત્તે અને ભમતિભષાવપૂવયાક ‘અક્રમ્ અહસં પુરુષોત્તિદષાસોતસિ’1 એ પમવત્ર િસંત્રનુસં ઉચ્ષારણ કરવુસં. પોતષાનષા આતિષાને મવષે અક્રબ્રહ્મની મવભષાવનષા કરવી અને શષાસંત થઈ, એકષાગ્ મચત્તે િષાનસી પૂજા કરવી. (56-58)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “એવો ક્યો એક અવગુણ છે જે, જેણે કરીને સર્વ ગુણમાત્ર તે દોષરૂપ થઈ જાય છે? તે કહો.” ત્યારે શ્રીપાત્ દેવાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વ ગુણ તે દોષરૂપ થઈ જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર પણ ખરો; પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે જે, સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે, એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે.”

મહારાજે અનેક પ્રકારનાં સાધન, નિયમ બતાવ્યાં છે તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે; અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે, તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે. તે મૂળ અજ્ઞાન શું, ત્રણ દેહથી જુદું પોતાનું સ્વરૂપ ન સમજે ને ભક્તિ કરે, એ જ છે. ને આ વાત કરોડ જન્મ ધર્યે પણ સમજાય નહિ, મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય.

તપોમૂર્તિ નીલકંઠ પધાર્યા ઘરોઘરને પાવન કરવા,

અમેરિકાની પુણ્ય ભૂમી પર, અક્ષરધામ ઉતારવા,

પ્રમુખસ્વામીના દૃઢ સંકલ્પે વર્ણીરાજ પધારિયા...

આ કોણ છે