Singular/Plural
Numbers
Creating Sentences
Words
Random
100

છોકરી શબ્દનું બહુવચન શું હશે?

છોકરીઓ

100

ગુજરાતીમાં ૧૧ને શું કહે છે?

અગિયાર

100

તમારા વિશે એક વાક્ય કહો.

Answers may vary.

Ex: હું બાર વર્ષનો છું. 

100

What is the word "Color" in gujarati?

રંગ

100

Congratulations! You win 100 Points!

Add 100

200

ફૂલ શબ્દનું બહુવચન શું હશે?

ફૂલો

200

ગુજરાતીમાં ૪૦ને શું કહે છે?

ચાળીસ





200

ગાજર શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય લખો.

Answers may vary.

Ex: ગાજર નારંગી રંગના હોય છે. 

200

What is the word "Earth" in gujarati?

પૃથ્વી

200

પાલકનો રંગ કયો છે?

પાલક લીલા રંગની હોય છે.

300

હાથીઓ શબ્દનું એકવચન શું હશે? 


હાથી

300

ગુજરાતીમાં ૩૮ને શું કહે છે?

આડત્રીસ

300

ગુલાબ શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય લખો.

Answers may vary.

Ex: ગુલાબનું ફૂલ ખૂબ સુંદર છે. 

300

What is the word "Dance" in gujarati?

નૃત્ય

300

 કમળ શબ્દને અંગ્રેજીમાં શું કહે છે?

Lotus

400

ફુગ્ગો શબ્દનું બહુવચન શું હશે?

ફુગ્ગા

400

ગુજરાતીમાં ૨૬ને શું કહે છે?

છવ્વીસ

400

જંગલ શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય લખો.

Answers may vary.

Ex: જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે. 

400

What is the word "Dream" in gujarati?

સ્વપ્ન

400

Congratulations! You get 400 points

Add 400

500

એકવચનમાં એક વાક્ય અને બહુવચનમાં એક વાક્ય કહો.

Answers may vary.

Ex:

એકવચન: છોકરો દોડે છે.

બહુવચન: છોકરાઓ દોડે છે.

500

ગુજરાતીમાં ૧ થી ૨૫ સુધી ગણો.

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, તેવીસ, ચોવીસ, પચ્ચીસ

500

ચંદ્ર શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય લખો.

Answers may vary.

Ex: રાત્રે આકાશમાં ચંદ્ર ખૂબ સુંદર દેખાય છે. 

500

What is the word "nectar" in gujarati?

અમૃત


500

તમારો પ્રિય રંગ અને પ્રિય પ્રાણી ગુજરાતીમાં કહો.  

Answers may vary.