Cuisine
Riddles
Traditional Games
Landmarks
Famous Personality
100

આ ક્યા પ્રકાર ના ઢોકળા છે?

What type of dhokla is this?

ખમણ ઢોકળા

Khaman Dhokla

100

હું નાની હતી ત્યારે ઉંચી હતી, હું મોટી થઈ તો હું ઠીંગણી થઈ, હું કોણ?

I am tall when I am young and short when I am old. What am I?

મીણબત્તી/પેન્સિલ

candle/pencil

100

આ કઈ પરંપરાગત રમત છે?

What traditional game is this?

સતોડીયુ

Satodiyu

100

આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે

This is the tallest statue in the world

સ્ટેચ્યુ ઓફ યુનિટી

The Statue of Unity

100

ભારત ના પ્રધાનમંત્રી કોણ છે?

Who is the prime minister of India?

નરેન્દ્ર મોદી

Narendra Modi

200

આ ફરસાણ નું નામ શું છે, જે જલેબી સાથે ખવાય છે?

What is this savory food item that is eaten along with jalebi?

Fafda

ફાફડા

200

એવી કઈ વસ્તુ છે જે તમે પકડી શકો પણ ફેંકી ના શકો?

What can you catch but not throw?

શરદી

A cold

200

આ કઈ રમત છે?

What game is this?


કબડ્ડી

Kabaddi

200

'રાની કી વાવ' ગુજરાતમાં કયાં અવેલી છે?

Where is 'Rani ki Vav' stepwell located in Gujarat?

પાટણ

Patan

200

આ વ્યક્તિએ અહિંસાપૂર્વક ભારતને આઝાદ કરાવ્યું 

This personality helped in freedom of India without violence

મહાત્મા ગાંધી

Mahatma Gandhi

300

આ શેનો ફોટો છે?

What is this photo of?

હાંડવો

Haandvo

300

હુ કાળુ તયરે સથરે, હુ સફેદ હતૉ જસારે ગંદો. હુ કીણ?

What is black when it is clean but white when it is dirty?

બ્લૈક્બૉર્ડ

Blackboard




300

ગુજરાતની સૌથી જૂની પરંપરાગત રમત કઈ છે?

What is the oldest traditional game of Gujarat? (Hint Street game)



ગિલ્લીદંડો

Gillidando



300

મહેસાણા ગુજરાતમાં કયું સૂર્ય મંદિર આવેલું છે?

What sun temple is located in Mehsana Gujarat?

મોઢેરા સૂર્ય મંદિર

Modhera Sun Temple

300

'કોઈનો લાડકવાયો' ગુજરાતી કવિતા કોણે લખી છે?

Who wrote the Gujarati poem 'Koino ladakvayo'?

ઝવેરચંદ મેઘાણી

Jhaverchand Meghani

400

આ ચણા ના લોટ ની વાનગી કઈ છે?

This food item is made of gram/chickpea flour?


ખાંડવી

Khandvi

400

એવી કઈ વસ્તુ છે જે છોકરી તેના ભાઈ માટે વર્ષમાં માત્ર એક જ વાર ખરીદે છે?

What is it that a sister only buys once a year for their brother?

રાખડી

Rakhdi

400

કઈ પરંપરાગત રમતમાં કોડીનો ઉપયોગ કરે છે?

What traditional game from Gujarat uses seashells to play with?

ચૌપટ

Chaupat

400

ગુજરાતના જાણીતા પક્ષી અભયારણ્યનું નામ શું છે?

What is the name of the well-known bird sanctuary in Gujarat?


નળ સરોવર

Nal Sarovar


400

ભારતમાં પરમાણુ શક્તિ લાવવામાં કોણે મદદ કરી હતી?

Who helped bring nuclear power to India?

વિક્રમ સારાભાઈ

Vikram Sarabhai

500

આ કઈ વાનગી છે?

What dish is this?

ઊંધીયુ


Undhiyu

500

એ કયુ બેન્ડ છે, જે સંગીત ના વગાડે?

What type of band never plays music?

A rubberband

રબરબેન્ડ

500

ગુજરાતની આય પી એલ ટીમનું નામ શું છે?

What is the name of Gujarat's IPL team? 

Gujarat Titans (Men)        Gujarat Giants (Women)

ગુજરાત ટાઇટન્સ (Men)         ગુજરાત જાયન્ટ્સ (Women)

500

ભારતમાં બાર જ્યોતિલિંગમાંથી એક જ્યોતિલિંગ ગુજરાતમાં છે, તેનું નામ શું છે?

Out of the twelve jyotirlinga in India one of them is in Gujarat, what is the name of this jyotirlinga? 

સોમનાથ મંદિર

Somnath Mandir

500

એક ક્યા ગુજરાતી સંગીત કંડક્ટર છે?

Who is this Gujarati music conductor?
 

ઝુબીન મહેતા

Zubin Mehta