રામ નવમી 1
રામ નવમી 2
મહાભારત 1
મહાભારત 2
કોણે કહ્યું/કોને કેહવામાં આવ્યું (આઝાદી)
100

રામાયણના રચયિતા કોણ છે?

મહર્ષિ વાલ્મિકી

100

શ્રી રામ કોના આશ્રમ માં શા વિદ્યા મેળવવા ગયા હતા?

  વિશ્વામિત્ર

100

વિચિત્રવીર્યના પુત્રોના નામ જણાવો?

પાંડુ અને ધૃતરાષ્ટ્ર

100

અર્જુનના ધનુષનું નામ શું હતું?

ગાંડીવ

100

લોખંડી પુરુષ

સરદાર વલ્લભભાઈ પટેલ

200

રામની બહેનનું નામ જણાવો.

  શાંતા

200

રામના પરમ મિત્ર કે જેમની મિત્રતા અગ્નિની સાક્ષીએ થઇ હતી.

સુગ્રીવ

200

કુંતીને કેટલા પુત્રો હતા અને તેમના નામ શું હતા?

યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને કર્ણ

200

આપણા રાષ્ટ્રનું નામ ભારત જેના નામ પરથી રાખવામાં આવ્યું છે તે ત્રણ ભરતના નામ જણાવો.

ભરત - દુષ્યંત અને શકુંતલાના પુત્ર

ભરત - રામના ભાઈ

ભરત - જડ ભરત

200

સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અિધકાર છે

લોકમાન્ય તીલક 

300

રાજા દશરથના ચાર પુત્ર કઈ રાણીઓના પુત્રો હતા?

રામ (કૌશલ્યા), ભરત (કૈકેયી), લક્ષ્મણ અને શત્રુઘ્ન (સુમિત્રા)

300

 હનુમાનજીને  કોના કેહવાથી પોતાની શક્તિ યાદ આવે છે?

જાંબુવન

300

કૌરવ સેનાના ઓછામાં ઓછા ત્રણ સેનાપતિઓના નામ જણાવો.

ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા

300

તેઓ કોના માટે લડ્યા: દુર્યોધન, કર્ણ, અર્જુન

દુર્યોધન પોતાના માટે લડ્યો (સ્વાર્થી હેતુ) - 

કર્ણ બીજાઓ માટે લડ્યો (વફાદારી હેતુ)

અર્જુન ભગવાનના કાર્ય (ધર્મ અને ફરજ) માટે લડ્યો.

300

तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा

नेताजी सुभाष चंद्र बोस

400

રામાયણ કયા યુગમાં રચાયું હતું?

 ત્રેતાયુગ

400

રામના પરમભક્ત નું નામ જણાવી તેમના માતાપિતા નું નામ પણ જણાવો.

અંજની અને કેસરીના પુત્ર હનુમાન

400

કોણે યુદ્ધ જોયું પણ લડ્યા નહીં, ઓછામાં ઓછા 2 નામ આપો?

સંજય, બર્બરિક, કૃષ્ણ, હનુમાન, વ્યાસ

400

કૃષ્ણના શંખનું નામ શું હતું?

પંચજન્ય

400

सरफरोशी की तमन्ना

રામપ્રસાદ બિસ્મિલ

500

રામાયણ કેટલા ભાગ(કાંડ) માં વિભાજીત થયેલ છે? કોઈ પણ ૩ ના નામ આપો.

 ૭ કાંડ (ભાગ): બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, અને ઉત્તરકાંડ

500

રામના ધનુષનું નામ જણાવો.

ધનુષનું નામ: કોદંડ (વાંસમાંથી બનેલું દિવ્ય ધનુષ)

અન્ય નામ: શારંગ

500

શ્રીકૃષ્ણને રણછોડ કેમ કહેવામાં આવે છે?

કારણ કે કૃષ્ણ પોતાના નાગરિકોને જરાસંધથી બચાવવા માટે વ્યૂહાત્મક રીતે મથુરા યુદ્ધભૂમિ છોડીને ગયા હતા.

500

અભિમન્યુ પાસેથી આપણે શીખવા જોઈએ તેવા ત્રણ ગુણોનો ઉલ્લેખ કરો..

બહાદુરી

કર્તવ્યનું પાલન (ધર્મ)

નિશ્ચય

આત્મબલિદાન

વ્યૂહાત્મક બુદ્ધિ

500

સરહદના ગાંધી

ખાન અબ્દુલ ગફાર ખાન