Sentences in Gujarati/English translation
Calender Vocabulary
Guj. word English meaning
English word Guj. Meaning
Numbers
100

My bedroom has 2 desks. 

મારા બેડરૂમમાં 2 ડેસ્ક છે.

100

What day is it today in Gujarati?

રવિવાર

100

દાંત

teeth

100

Cap

ટોપી

100

Say the numbers from 1-10 in Gujarati

(Students will directly tell) એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ

200

We should clean our teeth everyday. 

આપણે રોજ દાંત સાફ કરવા જોઈએ.

200

Use a complete sentence to tell how many days there are in a week, in Gujarati

અઠવાડિયામાં સાત દિવસ હોય છે.

200

ઘોડો

horse

200

kite

પતંગ

200

Say the numbers 1-20 in Gujarati

(Students will directly tell)

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ

300

શાળામાં, મેં શીખ્યું કે હાથીઓને બે મોટા કાન હોય છે.

In school, I learned elephants have 2 big ears.

300

Say the days of the week in Gujarati

સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર

300

સુગંધ

fragrance

300

defeat

હાર

300

Say the numbers 20-30 in Gujarati

(Students will directly tell)

વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવીસ, સત્તાવીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ

400

સોમવારે, અમે મંદિર જઈ રહ્યા છીએ કારણ કે સોમવારે મારો જન્મદિવસ છે.

On Monday, we are going to the temple because it is my birthday on Monday.

400

Say how many hours there are in a day in Gujarati. Use a complete sentence. 

દિવસમાં ચોવીસ કલાક હોય છે.

400

અઠવાડિયું

week

400

book

ચોપડી

400

Say the numbers 1-25 in Gujarati

(Students will directly tell)

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ,

500

It is said that if you eat one apple a day, you keep the doctor away. 

એવું કહેવાય છે કે જો તમે દરરોજ એક સફરજન ખાઓ છો, તો તમે ડૉક્ટરને દૂર રાખો છો.

500

Say all the months in Gujarati

Kārtak, Māgshar, Paush, Maha, Fāgan, Chaitra, Vaishakh, Jetha, Aashadh, Shravan, Bhadarvo, and Aso

500

ઓરડો

room

500

picture/illustration

ચિત્ર

500

Say the numbers 1-30 in Gujarati

(Students will directly tell)

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવીસ, સત્તાવીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ