US Independence Day and India Republican Day
4th July
26th January
ભારતના ક્યાં રાજ્યમાં ભરતનાટ્ટયમ નુર્ત્ય વધારે પ્રખ્યાત છે?
- Tamilnadu
મંદિર ઓળખો

Rameshvaram
What is current vikram samvant year?

2082
ક્યાં ઉત્સવમાં ગાંઠિયા જલેબી ખાવામાં આવે છે?
dashera
What day we celebrate Holi? Why?

Prahalad story, Fagan Punam, Bhagatji maharaj Birthday.
ઉત્તર ભારતના મુખ્ય ચાર ધામના નામ બોલો.
ગંગોત્રી યમનોત્રી કેદારનાથ બદ્રીનાથ
મંદિર ઓળખો

- Akshardham Robinsville, NJ
What is meaning of Namaste?
તમારી અંદર રહેલા દિવ્ય તત્વ એટલે કે ભગવાનને હું પ્રણામ કરું છું.

કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રોમાં જે વાનગી ખુબ પ્રખ્યાત થઇ છે તેના નામ આપો.
તાન્દુલ, માખણ, ભાજી
ગુજરાતી તિથિ પ્રમાણે ક્યાં દિવસે પતંગ ઉત્સવ આવે છે?
No Tithi. Only on 14th of Jan.
જોળી ઉત્સવ
ઉત્તરાયણ
મકર સંક્રાંતિ
ભગવાન સ્વામિનારાયણ ક્યાં ગામમાં નીલકંઠ વરણી તરીકે સૌથી પહેલા રોકાયા હતા, જ્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ છે?
લોજ
શા માટે મંદિર બંનાવવામાં આવે છે?
ભગવાનનું ઘર
સમાજનું કેન્દ્ર બિંદુ
વિવિધ ઉત્સવોનું સ્થાન
What is meaning of
અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ
અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું.
ગુજરાતમાં ઘઉં પહેલા ખવાતા 4 અનાજના નામ આપો.
- જવ, જુવાર, બાજરો, કોદરી
કયા મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજ દિવાળી ઉજવે છે?
ગોંડલ
આ મૂર્તિને ઓળખો અને પ્રસંગ કહો
Vithoba came to Pandharpur to meet his devotee Pundalik, who was serving his parents. Vithoba is said to have been asked to wait, and he stood on a brick (viṭ) while Pundalik finished his duties.
પ્રમુખ સ્વામી મહારાજે બનવેલા 5 શિખરબદ્ધ મંદિર ના નામ આપો જે અમેરિકામાં બનાવ્યા છે.
- Houston
- Atlanta
- Chicago
- Los Angeles
- Toronto
Give name of 4 Vedas and 5 Puranas
- Rugved, Yajurved, Samved, Atharvved
- Brahma, Padma, Vishnu, Shiva, Bhagavata, Narada, Markandeya, Agni, Bhavishya, Brahmavaivarta, Linga, Varaha, Skanda, Vamana, Kurma, Matsya, Garuda, and Brahmanda
અન્નકૂટ શા માટે કરવામાં આવે છે? san jose અન્નકૂટ માં ધરાવવામાં આવેલી dishes ના 5 નામ આપો.
- Sindhi Dish
- Maharastrian Dish
- Kathiyavadi Dish
- South Indian Dish
- Panjabi Dish
- Thai Dish
What is Diwali?
- Ram
- Krishna - Narakasura
- Goddess Lakshmi emerged from the ocean (Dhanteras)
- light over dark
- Knowledge over ignorance
- good over evil
ભારતમાં આવેલું કયું સૌથી જૂનું શહેર જે દુનિયાનું પણ સૌથી જૂનું અને હજુ જળવાયેલું શહેર છે?
Kashi/Varansi/Banaras
મંદિરમાં આમલસારો (Amalaka) ક્યાં ભાગને કહેવામાં આવે છે?
![]()
who wrote Satsang Diksha Granth.
Tell any one Shlok of Satsang Diksha Granth.
Mahant swami maharaj.
શાસ્ત્રીજી મહારાજની ભાવતી વાનગી કઈ?
પૂરન પોલી