આ સૂત્ર ને ગાવો.
12) अणुदित्तस्वर्णस्य चाडप्रत्ययः
આ 2 સૂત્ર ને ગાવો.
13) परः संनिकर्ष संहिताः
14) हलोडनन्तराः संयोगः
આ 2 સૂત્ર ને ગાવો.
15) सुप्तिडन्तं पदम्
16) आलोडन्त्यात् पूर्व उपधा
ऋकारः त्रिशतः संज्ञा શું કહેવા માંગે છે?
30 વર્ણો કેમ છે? આપડે તો 18 જ ભણ્યા હતા!
MATH:
18 ( ऋ ) + 12 ( लृ ) = 30 Total
13 સૂત્ર નો પદપરિચય જાણનાવો
पर – 1,1
संनिकर्षः - 1,1
संहिता - 1,1
15 સૂત્ર નો પદપરિચય જાણનાવો
सुप्तिडन्तं – 1,1
पदम् - 1,1
अनुनासिकाडननुनासिक-भेदेन य-व-ला द्विधा | ते च द्वयोर्द्वयोः संज्ञा |
આ શું કહેવા માંગે છે?
य्, व्, ल्, વર્ણો બે પ્રકારે ભેદ પડે છે. પહેલું અનુનાસિક અને બીજું અનનુનાસિક.
14 સૂત્ર શું કહેવા માંગે છે?
આ એજ કહેવા માંગે છે કે જે નજીક ના અક્ષરો હોય, તેને संयोगः કહેવાય, પણ આ એક જ શબ્દ માં છે. જેમ કે - अनलः માં અ અને ન કર માં છે.
ઉપધા એટલે શું?
Second last letter