Shloka 41-45
Shloka 46-50
Shloka 51-55
Shloka 56-60
100

________કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે _________ ક્યારેય ન કરવી.

આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી.

100

મારાં ____, પાપ, _____ તથા દુર્ગુણો અવશ્ય _____ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ _____ અને સુખ પામીશ.

મારાં વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ.

100

સત્સંગીઓએ સદા _____ ઊગ્યા પૂર્વે જાગવું. ત્યાર બાદ સ્નાનાદિક કરી શુદ્ધ _____ ધારણ કરવાં.

સત્સંગીઓએ સદા સૂર્ય ઊગ્યા પૂર્વે જાગવું. ત્યાર બાદ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં.

100

ત્યાર બાદ _____ આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે _____ પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં _____ કરવો. 

ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો.

200

___, લજ્જા, ____, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે, કે પછી _____ અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી.

દુઃખ, લજ્જા, ભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે, કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી.

200

કારણ કે મને સાક્ષાત્ _____ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ.

કારણ કે મને સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ.

200

ત્યાર બાદ _____ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી, શુદ્ધ આસન ઉપર બેસી _____ કરવી.

ત્યાર બાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી, શુદ્ધ આસન ઉપર બેસી નિત્યપૂજા કરવી.

200

પ્રસન્ન ચિત્તે અને _____ ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું.

પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું.

300

મુમુક્ષુએ તીર્થને વિષે પણ _____ ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની _____ પણ તીર્થને વિષે _____ ન જ કરવો.

મુમુક્ષુએ તીર્થને વિષે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિષે આપઘાત ન જ કરવો.

300

આ રીતે વિચારનું _____ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે _____ રહે.

આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે.

300

ભાલને વિષે _____ પૂજાથી પ્રસાદીભૂત થયેલ _____ વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને _____ વડે ચાંદલો કરવો.

ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો.

300

પોતાના _____ વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે _____ પૂજા કરવી.

પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી.

400

_____ સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું _____ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના _____ છે.

ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના ટાળનારા છે.

400

શાસ્ત્રમાં તથા _____ નિષેધ કર્યો હોય તેવાં સ્થાનોને વિષે ક્યારેય થૂંકવું નહીં તથા મળ-મૂત્રાદિ ન કરવું.

શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવાં સ્થાનોને વિષે ક્યારેય થૂંકવું નહીં તથા મળ-મૂત્રાદિ ન કરવું.

400

_____ મંત્રનો જાપ કરતાં તથા _____ સ્મરણ કરતાં કરતાં છાતી અને બંને ભુજાઓ પર _____ તિલક-ચાંદલો કરવો.

સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો.

400

ભગવાન અને બ્રહ્મસ્વરૂપ _____ જ _____ છે. તેમનાં જ ધ્યાન તથા માનસી પૂજા કરવાં.  

ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે. તેમનાં જ ધ્યાન તથા માનસી પૂજા કરવાં.

500

ભગવાન જે કરે તે સદાય _____

ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે.

500

બાહ્ય અને આંતરિક _____

બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રીહરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે.

500

સ્ત્રીઓએ ભગવાન _____ 

સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતાં ભાલને વિષે કેવળ કુંકુમનો ચાંદલો કરવો. તિલક ન કરવું.

500

ત્યાર બાદ પવિત્ર _____

ત્યાર બાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્રપ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું